Breaking News
बिहार और झारखंड में नये अंदाज़ के साथ आपके बीच आ रहे हैं पब्लिक व्यू सभी जिलों में रिपोर्टर की अवश्यक्ता है
બનાસકાંઠા ડીસા ફટાકડા ગોડાઉન માં લાગી આગ, પાંચ લોકો ના મોત
બનાસકાંઠા જિલ્લાના ડીસા જી આઈ ડી સી માં આવેલ ફટાકડા નો ગોડાઉન માં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં પાણી ગરમ કરવાનું બોઈલર ફાટવાના કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે ફટાકડા ના ગોડાઉન માં લાગેલી આગમાં પાંચ લોકો ગંભીર રીતે દાજી જતાં પાંચ લોકો ના મોત નીપજ્યા હતા જેમાં 3
જેટલા લોકો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડમાં આવ્યા છે આગ ના બનાવ ને લઈ ફાયર ફાઇટર દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો

5079

Advertisement
Trending News


Newsletter
Aliqu justo et labore at eirmod justo sea erat diam dolor diam vero kasd